આજ રોજ યોજાયેલ જ્ઞાનશકિત કાયૅક્રમ અંતગૅત ઈ લોકાર્પણ જ્ઞાનકુંજ .તેમજ સ્કુલ ઓફ એકસિલન્સ કાયૅક્રમનું પ્રસારણ શાળા ના શિક્ષકો તેમજ એસએમસીના સભ્યો દ્વારા નિહાળવામાં આવ્યું.
Saturday, 31 July 2021
Wednesday, 21 July 2021
આજનો સુવિચાર
*મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે,*
*તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.*
*Good Morning...*🌞
Tuesday, 20 July 2021
જ્ઞાનસેતુ
નમસ્કાર મિત્રો
આ વિભાગ માં હું જ્ઞાનસેતુકાયૅક્રમ ની માહિતી મુકીશ.માઈક્રોસોફ્ટ ટીમ્સની માહિતિ પણ અહીંથી જ મળશે.
વધુ માહિતી મેળવવા માટે અહીંયા ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)