Saturday, 31 July 2021

જ્ઞાનશકિત કાયૅક્રમ

 આજ રોજ યોજાયેલ જ્ઞાનશકિત કાયૅક્રમ અંતગૅત ઈ લોકાર્પણ જ્ઞાનકુંજ .તેમજ સ્કુલ ઓફ એકસિલન્સ કાયૅક્રમનું પ્રસારણ શાળા ના શિક્ષકો તેમજ એસએમસીના સભ્યો દ્વારા નિહાળવામાં આવ્યું.

















Wednesday, 21 July 2021

આજનો સુવિચાર

 

*મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે,*


*તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.*


*Good Morning...*🌞

Har ghar Tiranga abhiyan.